Videos

લોકરક્ષક દળની પરીક્ષાને લઇ રાજકોટમાં પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત

પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જેને લઇ રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More