Videos

ગણેશ વિસર્જનના સમયે હોડી પલટાતા 18 લોકો પાણીમાં ડુબ્યા, જુઓ વિગત

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જનના સમયે ઘટી મોટી દુર્ઘટના.ખાટલાપુર ઘાટ પર હોડી પલટાતા 18 લોકો પાણીમાં ડુબ્યા.11 લોકોના શવ શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.એક શખ્સ હજૂ પણ લાપતા છે.પોલીસ, નગર નિગમ અને SDRFની ટીમે 11 લોકોના શવ બહાર કાઢ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More