Videos

Maharashtra Govt Formation Live: શિવસેનાએ સામનામાં ભાજપ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્ર (Maharashtra Politics) માં ફ્લોર ટેસ્ટ જલ્દી કરાવવા અને એનસીપી નેતા અજિત પવારના સમર્થન પર બીજેપી (BJP) સરકારને લીલી ઝંડી બતાવનાર રાજ્યપાલના નિર્ણય પર સુપ્રિમ કોર્ટમા આજે નિર્ણય આવવાનો છે. પરંતુ આ નિર્ણયના એક દિવસ પહેલા શિવસેના (ShivSena) એ મુંબઈની હોટલમાં એનસીપી અને કોંગ્રેના ધારાસભ્યોનું એકતા પ્રદર્શન કર્યું છે. મુંબઈની હયાત હોટલમાં ત્રણેય પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓએ એકજૂટતા બતાવતા 162 ધારાસભ્યોની પરેડ કરાવી હતી. આજે શિવસેનાએ પોતાના મુખપત્ર સામના (Saamana) માં ‘ચિંતા ના કરો’ના ટાઈટલ સાથે સંપાદકીય લેખ લખ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More