જૂના મતભેદો ભૂલી અજિત પવારને ગળે લાગ્યા સુપ્રિયા સુલે, વિરોધી દેવેન્દ્ર ફડણવીસને પણ આપ્યો આવકાર
આજે સવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર બોલાવાયું હતું, હતું, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલામ્બકરે ચૂંટાયેલા સભ્યોને લેવડાવ્યા ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ સહિત, આદિત્ય ઠાકરે સહિતના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં શરદ પવારના બળવાખોર ભત્રીજા અજિત પવારને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલે ગળે મળ્યા હાત. સુપ્રિયા સુલેએ દેવેન્દ્ર ફડણવીસનું પણ વેલકમ કર્યું.

|Updated: Nov 27, 2019, 09:40 AM IST