અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. બાળકના બર્થ સર્ટિફિકેટમાં પાકિસ્તાન લખી દેવાયેલું જોવા મળ્યું. સર્ટિફિકેટ ઈશ્યુ કરનારા અધિકારીઓ સામે પ્રશ્નો ઉઠ્યા છે. એએમસીના પૂર્વ વિપક્ષી નેતાએ જવાબદાર સામે પગલાં લેવાની માગણી કરી છે. જો કે ઝી 24 કલાકે આ અંગે અહેવાલ પ્રસારિત કરતા એએમસી તંત્ર સફાળું જાગ્યું છે અને જન્મમરણ નોંધણી વિભાગે તપાસ હાથ ધરી છે.

|Updated: Feb 08, 2020, 03:25 PM IST