શ્રીનગરમાં એરપોર્ટ પર મારામારી મુદ્દે મોટો ખુલાસો થયો છે. સેના અધિકારીએ પ્રતિકારમાં માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. સ્પાઈસ જેટના કર્મચારીઓની કરતૂતનો પુરાવો સામે આવ્યો છે. દેશના જવાનો સાથે સ્પાઈસ જેટના કર્મચારીઓની રીતસરની ગુંડાગીરી સામે આવી છે. લેફ્ટેનન્ટ કર્નલે માર માર્યા પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લે.કર્નલ આર કે સિંહ સાથે કર્મચારીઓની મારામારી થઈ હતી. સેના અધિકારી શાંતિથી જવાબ આપતા હતા ત્યારે અધિકારી પર હુમલો કર્યો હતો. સેના અધિકારીએ જવાબ આપવા માટે માર માર્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
major revelation regarding the fight at the airport in Srinagar watch video for details