પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એ રાજીનામું આપવાની ઓફર કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ઓફર કરી છે. તો લોકસભાના પરિણામ પછી સૌપ્રથમ રાહુલ ગાંધી અને હવે મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો આ ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતા તેઓએ રાજીનામાની ઑફર કરી છે.

|Updated: May 25, 2019, 07:30 PM IST