Videos

સુરતમાં ચાલુ બસે બારીમાંથી પ્રવેશવાનો Video વાયરલ

સુરતમાં ચાલુ બસે બારીમાંથી પ્રવેશવાનો વીડિયો વાયરલ થયો છે. સીટ મેળવવા માટે મુસાફરો એસટી બસની બારીમાંથી જીવના જોખમે પ્રવેશી રહ્યા છે. વાયરલ વીડિયો રાંદેર રોડનો હોવાનું અનુમાન છે. જીવના જોખમે સીટ માટે બારીમાંથી અંદર મુસાફરો ઘૂસી જાય છે. અમદાવાદના સરદારનગરમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. રૂપિયાની લેવડ-દેવડ મામલે બે ભાઈઓ પર હુમલો થયો હતો. જેમાં એક વ્યકિતનું મોત થયું નિપજ્યું છે અને એક વ્યકિત ઘાયલ થઈ છે.

Video Thumbnail
Advertisement

Read More