Watch Video: ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. જુનાગઢના માંગરોળમાં જર્જિરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું અને સ્લેબ ધરાશાયી થયો. જેથી 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. આ તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કેશોદના માધવપુરથી જોડતો આજકનો કોઝવે આજે સવારે અચાનક તૂટી પડ્યો હતો. કોઝવેના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી. સ્લેબ તૂટી જતા કોઝવે ધડામ થયો હતો.
Many people fell into the river after a causeway slab collapsed in Junagadh watch the video