કોરોના સામે જંગ: મુસ્લિમ સમાજ પણ સરકાર સાથે, લીધું આ પગલું
મુસ્લિમ બિરાદરો માટે શુક્રવાર એટલે જુમ્માનો નમાજનો દિવસ. જોકે, કોરોનાને કારણે સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે મુસ્લિમ સમાજ પણ સરકારની સાથે છે. મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદની તમામ મસ્જિદ અને દરગાહમાં સામૂહિક નમાજ રદ્દ કરવામાં આવી છે.

|Updated: Mar 27, 2020, 08:45 PM IST