જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે કરા સાથે વરસાદ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે...બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે

|Updated: May 17, 2019, 05:20 PM IST