Videos

કોર્પોરેટર શહેજાદ ખાન મામલે મેયરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

કોર્પોરેટર શહેરજાદખાન પઠાણની ધરપકડનો મામલો. કોર્પોરેટર તરીકેના હોદ્દા પર લટકતી તલવાર તોળાઈ રહી છે. શહેજાદખાને સતત ત્રીજા બોર્ડમાં હાજર ન રહેવા લખ્યો પત્ર. 27 જાન્યુઆરીની સભામાં ઉપસ્થીત રહેવા દર્શાવી અસંમતીપત્ર લખી મેયર પાસે માગ ગેરહાજર રહેવાની મંજૂરી. ડિસેમ્બર અને નવેમ્બરની સભામાં રહી ચૂક્યા છે ગેરહાજર. શહેજાદખાન મામલે એએમસી તંત્રમાં શરૂ થઇ હીલચાલ. મેયર અને મ્યુનિ.સેક્રેટરી કક્ષાએ લેવાઇ શકે નિર્ણય. શાહઆલમ તોફાન કેસમાં થઇ છે શહેજાદની ધરપકડ. આ મામલે મેયર બિજલ પટેલે પણ નિવેદન આપ્યું. જાણો શું કહ્યું.

Video Thumbnail
Advertisement

Read More