Videos

સુરત આગકાંડ મુદ્દે સીએમના અધ્યક્ષસ્થાને મળશે બેઠક, જુઓ શું ચર્ચા કરાશે

સુરત આગકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે આગકાંડને લઇને સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને બપોરે 12 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે, આ બેઠકમાં આગકાંડના સમગ્ર મામલા વિશે ચર્ચા કરવામાં આવશે,

Video Thumbnail
Advertisement

Read More