દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા
ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગા ડ્રાઈવ કરી રહી છે. તમામ જિલ્લાઓમાં પોલીસ આ કાર્યવાહી કરી રહી છે.

|Updated: Jun 02, 2019, 08:05 PM IST