Videos

મહેસાણા : નવજાત બાળકીના માતાપિતાની જામીન અરજી કોર્ટે ફગાવી

મહેસાણા નજીક આંબલિયાસણ બજાર વિસ્તારમાં ખાનગી સ્થળે નવજાત બાળકી આવ્યાની તપાસમાં ચોંકાવનારી અને અત્યંત ગંભીર બાબત સામે આવી છે. માતાએ જ પોતાની બાળકીનો જન્મ છુપાવવા કચરામાં તરછોડી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ બાળકીનું મહેસાણા સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળકીના માતાપિતાની અટકાયત કરી હતી અને હવે નવજાત બાળકીના માતાપિતાની જામીન અરજી કોર્ટે ફગાવી છે.

Video Thumbnail
Advertisement

Read More