મહેસાણાનું વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું મકાન ભયજનક. જૂની ઈમારત જર્જરીત થતા ભયજનક જાહેર કરાયું. તાત્કાલિક ક્યાં ખસેડવું તે મોટો સવાલ છે. માર્ગ અને મકાન વિભાગે મકાનને જર્જરીત જાહેર કર્યું. વિસનગર પોલીસ સ્ટેશન જૂની ઈમારતમાં ચાલી રહ્યું છે.
Mehsana Visnagar Police Station building condition is dangerous watch video