જુઓ વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.

|Updated: Aug 01, 2019, 01:35 PM IST