મહેસાણાનાં દુધ ઉત્પાદકોની વહેલી આવી દિવાળી, જાણો કેમ ?
મહેસાણા દુધ ઉત્પાદક મંડળીએ દુધ ઉત્પાદકોને 160 કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેનાં પગલે દુધ ઉત્પાદકોમાં ખુશી જોવા મળી રહી છે. ડેરી દ્વારા સામાન્ય રીતે દિવાળી સમયે ભાવફેર ચુકવવામાં આવતો હોય છે. જો કે આ વખતે ડેરીએ વહેલી ભાવ ફેરની જાહેરાત કરતા ઉત્પાદકોમાં ખુશી જોવા મળી રહી છે.

|Updated: Jul 28, 2019, 10:05 PM IST