Video : ભાંગેલા-તૂટેલા, પણ મંત્રી કુંવરજી બાવળીયા દીકરાના લગ્નમાં ઘૂમ્યા ગરબે
રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના પુત્ર ડો.મનીષના લગ્ન પ્રસંગ હોવાથી રાસ ગરબામાં મંત્રી કુંવરજી બાવળીયા તેમની પત્ની પારૂલબેન સાથે રાસ ગરબાના તાલે ગરબે રમ્યા હતા.
કુંવરજી બાવળીયાનું જીવન સાદગી ભર્યું છે, ત્યારે કુંવરજી બાવળીયાને લોકોએ પ્રથમ વખત રાસ ગરબા રમતા જોયા હતા. કુંવરજી બાવળીયા પોતાની શૈક્ષણિક સંકુલની બાળાઓ સાથે પણ રાસ ગરબા રમ્યા હતા. શૈક્ષણિક સંસ્થાના બાળકો સાથે વરરાજા મનીષ મન મુકીને ઝૂમ્યા હતા.

|Updated: Feb 25, 2019, 11:30 AM IST