અમદાવાદમાં ઓવરહેડ ટાંકી ઉતારતી વખતે સર્જાઈ મોટી દુર્ઘટના
અમદાવાદમાં ઓવરહેડ ટાંકી ઉતારી પાડવાની કામગીરી સમયે વધુ એકવાર દુર્ઘટના બની છે. જેમાં નીયત ખુલ્લી જગ્યામાં ટાંકી પડવાની જગ્યાએ નજીકમાં આવેલા રહેણાક મકાનના કમ્પાઉન્ડમાં ટાંકી પડી છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી કે જાનહાની પણ થઇ નથી. આ મામલામાં રહેણાક મકાનની દિવાલને મોટાપાયે નુકશાન થયુ છે.

|Updated: Dec 27, 2019, 06:25 PM IST