31 જુલાઇ પૂર્વે ભરી દેજો આવકવેરા રિટર્ન, નહીતર થશે જેલ!
ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ધીમે ધીમે નજીક આવતી જાય છે. કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરી શકે છે. જો તમે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયા અને 1 ઓગસ્ટથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કર્યું તો તમારે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. પરંતુ જો તમારી કુલ આવક 5 લાખથી ઓછી હોય તો દંડની રકમ 1000 રૂપિયા રહે છે. પરંતુ આવા કોઈ પણ પ્રકારના દંડથી બચવા માટે આઈટીઆર સમયસર ફાઈલ કરી દેવુ જરૂરી છે.

|Updated: Jul 16, 2019, 12:15 PM IST