વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રા માટે પહોંચ્યા સાઉદી અરબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય યાત્રા પર સાઉદી અરબ પહોંચી ચુક્યા છે. સોમવારે મોડી રાતે પીએમ મોદી રિયાદ શહેરના કિંગ સઉદ પેલેસ પહોંચ્યા. વડાપ્રધાન સાઉદી અરબના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી આજથી 31 ઓક્ટોબર વચ્ચે આયોજિત ત્રણ દિવસના કાર્યક્રમમાં હિસ્સો લેશે.

|Updated: Oct 29, 2019, 10:05 AM IST