Videos

નારાજ હોવાની વાત માત્ર અફવા છે: ગોવિંદ પટેલ

ગુજરાતનાં વધુ એક ધારાસભ્યોનાં કામ બાબુઓન કરતા હોવાથી જીલ્લા કલેક્ટરને રજૂઆત કરવાનો વારો આવ્યો છે.. રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે ગઇકાલે જીલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારમાંથી સૂચિત સોસાયટીઓનાં કામ મંજૂર થઇ ગયા હોવા છતાં પૂરા કરવામાં આવ્યા નથી. ફાઇલો તૈયાર થઇ ગઇ છે પરંતુ સીટી સર્વે થયો ન હોવાથી ખુદ ધારાસભ્યોનાં કામો અટવાય પડ્યા છે...

Video Thumbnail
Advertisement

Read More