Videos

MLAનું રીપોર્ટકાર્ડમાં જુઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો રીપોર્ટ

ઝી ૨૪ કલાક ના ખાસ કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આજે આપણે વાત કરીશું રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારની... વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર મિતુલ દોંગાને 68692 અને ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીને 90607 મત મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની 21915 મતથી જીત થઇ હતી અને તેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Video Thumbnail
Advertisement

Read More