Videos

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઇલ મળ્યો, ગોધરાકાંડનો આરોપી સલીમ જરદા ચલાવતો હતો નેટવર્ક

સેન્ટ્રલ જેલ માંથી મોબાઈલ મળવાના મામલે પોલીસ ભવન ખાતે ACP કંટ્રોલની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કુલ 31 મોબાઇલ મળી આવ્યા છે. ગોધરાકાંડના આરોપી સલીમ જરદા પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. પોલીસે કુલ 26 આરોપીઓની ધરપકડ કરી છે. હજુ સુધી 6 આરોપી પકડવાના બાકી છે. જો જેલના કોઈ કર્મચારીની સંડોવણી હશે તો ગુનો દાખલ કરાશે.

Video Thumbnail
Advertisement

Read More