રાજકોટની મધ્યસ્થ જેલમાંથી મળી આવ્યો મોબાઇલ
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસ મથકમા અજાણયા કેદી સામે ફરિયાદ નોંધાઇ છે. નવી જેલની બેરેકમા ઓચિંતી જડતીની કાર્યવાહી દરમિયાન મોબાઈલ મળી આવ્યો હતો.

|Updated: Jan 15, 2020, 07:30 PM IST