મોડાસાના પોલીસ કોન્સ્ટેબલે માગી 2 લાખની લાંચ
અરવલ્લી પોલીસ કોન્સ્ટેબલે બે લાખની લાંચ લીધી હોવાની એસીબીએ ફરિયાદ નોંધી છે. મોડાસાના જીવણપૂર પાસે બે લાખની લાંચ લઈને ફરાર થયો હતો. ગાંધીનગર એસીબીની ટ્રેપ હોવાનું માલુમ પડતા ફરાર થયો હતો.

|Updated: Oct 05, 2019, 10:50 PM IST