Videos

બ્લુમબર્ગ બિઝનેસ ફોરમમાં PM Modi નું સંબોધન...

બ્લુમબર્ગ બિઝનેસ ફોરમમાં PM Modi નું સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે. ભારતમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ એવિએશન માર્કેટ છે. ભારતીય બજારમાં અનેક ઉજ્વળ તકો હોવાનું તેમણે જણાવતા વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રીત કર્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More