પીએમ મોદી આજે ફરી અમદાવાદ આવશે, મહારાષ્ટ્રમાં સભા સંબોધી વડોદરા પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે પરંતુ આ વખતે તેઓ સભા કે પ્રચાર કરવા માટે નહિ પરંતુ મતદાન કરવા માટે ગુજરાતમાં આવશે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન વિદ્યાલય ખાતે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમદાવાદ આવશે.

|Updated: Apr 22, 2019, 11:25 AM IST