ગુજરાતમાં મોદી સાડી થઇ હીટ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર વાળી સાડીઓ સુરતના વેપારીઓ દ્વારા બજારમાં ફરતી કરી દેવામાં આવી છે. અને ચૂંટણી નજીક આવવાને કારણે બજારમાં આ પ્રકારની સાડીઓની જોરદાર માગ જોવાઇ રહી છે. સુરતમાં મોદી સાડીથી વેપારીઓ સારો એવો ફાયદો થઇ રહ્યો છે.

|Updated: Feb 19, 2019, 04:30 PM IST