મોદી અમેરિકાના પ્રવાસે જશે, 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના લોકોને સંબોધન કરશે
અમેરિકાના હ્યૂસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમ્માન માટે યોજાનારા 'હાઉડી, મોદી' (Howdy, Modi') કાર્યક્રમને લઇને અત્યાર સુધીમાં અંદાજે 40 હજાર લોકોએ ટિકિટ બુક કરાવી દીધી છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ 22 સપ્ટમ્બેરના રોજ એનઆરજી સ્ટેડિયમમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

|Updated: Aug 13, 2019, 01:35 PM IST