મોહન ભાગવત આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
આવતીકાલથી RSS વડા મોહન ભાગવત 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મોહન ભાગવત સંઘના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. મોહન ભાગવત સંઘના સ્વયંસેવકો સાથે મુલાકાત કરશે. દિનેશ હોલમાં બૌદ્ધિકો સાથે ભારતની વૈશ્વિક ભૂમિકાને લઈને વાત કરશે.

|Updated: Feb 14, 2020, 06:05 PM IST