મોરબીના માળિયા મિયાણામાં બોગસ ખેડૂત ખાતેદાર થયાનો મામલો. CID ની ટીમે સરવડ ગામના તત્કાલિન તલાટીની ધરપકડ કરી. તલાટીના 31 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મૃતકની જમીન પચાવી લેવા માટે બનાવવામાં આવ્યો હતો બોગસ વારસાઈ આંબો. છેતરપીંડી કરનાર અને તેમાં મદદ કરનારને ઝડપી પાડવામાં આવ્યા.
Morbi Case of fake farmer in Malia Miyana latest update watch video