મોરબી કોંગ્રેસના ધારાસભ્ય સહિત પાંચની ધરપકડ, જાણો કારણ
મોરબીના વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય સહિત પાંચની 2012માં નોંધાયેલ સરકારી મિલકતને નુક્સાન અને એટ્રોસિટીના કેસમાં ધરપકડ કરાઈ, પરંતુ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા સહિત તમામે હાઈકોર્ટ તરફથી આગોતરા જામીન મેળવતા પોલીસે તમામની ધરપકડ કર્યા બાદ મુક્ત કર્યા હતાં

|Updated: Apr 09, 2019, 06:00 PM IST