મોરબીના ઉદ્યોગકારોને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત,જાણો વિગત
મોરબીના ઉદ્યોગકારોને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત.સિરામિક ઉદ્યોગ ઉપર ઝીકેલા ગેસનો ૨૦% કાપ ૧૦ % કરાયો છે. હજુ પણ વધુ ગેસ વાપરનારના કનેક્શન ગેસ કંપની કટ કરી નાખશે. સિરામિક ઉદ્યોગને સતત ગેસ મળતો રહે તે માટે કવાયત ચાલુ કરવામાં આવી છે.ગેસની ડીમાન્ડને પહોંચી વળવા માટે ગેસ કંપની તૈયાર થઇ રહી છે.

|Updated: May 10, 2019, 11:30 AM IST