Videos

Watch Video: હિન્દીમાં બોલવાનું કહેતા જ ગોથે ચડી ગયા કાંતિકાકા? "ના હિન્દી તો નહીં બોલું, ગુજરાતી જ"

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે રાજીનામું લઈને ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ગોપાલ ઈટાલિયા ત્યાં ન પહોંચતા રાજીનામાનો મુદ્દો હાલ પુરતો ટલ્લે ચડ્યો. આ બધા વચ્ચે જાણે હિન્દી બોલવાનું કહેતા તેઓ ગોથે ચડી ગયા હોય તેવું લાગ્યું. જુઓ વીડિયો. 

Morbi Mla kanti Amrutiya on hindi gujarati language watch video

Video Thumbnail
Advertisement

Read More