Videos

સિરામિક ઉદ્યોગના કોલ ગેસીફાયર મુદ્દે NGTનો ધગધગતો રીપોર્ટ

મોરબી: સિરામિક ઉદ્યોગના કોલ ગેસીફાયર મુદ્દે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) કોર્ટમાં ધગધગતો રીપોર્ટ આપ્યો છે. NGT દ્વારા બનાવવામાં આવેલ ખાસ કમિટિ દ્વારા રીપોર્ટ આપવામાં આવ્યો. કોલ ગેસિફાયરનો વપરાશ કરનારાને દૈનિક 5000નો દંડ કરવાની દરખાસ્ત કરવામાં આવી. હવા,પાણી અને જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.

Video Thumbnail
Advertisement

Read More