Videos

મોરબી પાલિકા કચેરીમાં સામાજિક કાર્યકરોએ કેમ કર્યા કચરાના ઢગલા જુઓ સમગ્ર અહેવાલ

મોરબી પાલિકા કચેરીમાં સામાજિક કાર્યકરોએ કચરાના ઢગલા કર્યા. શહેરની સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું કહી સામાજિક કાર્યકરોએ જણાવી કચેરીમાં કચરાના ઢગલાં કર્યા હતા. સામાજિક કાર્યકરોએ શહેરવના જુદાજુદા વિસ્તારોમાં સફાઇ કરી હતી. અને એકત્ર કરેલા કચરાને પાલિકામાં ઠાલવી અનોખો વિરોધ દર્શાવ્યો.

Video Thumbnail
Advertisement

Read More