હળવદ શહેરના તલાટી લાંચ માંગતા હોય તેવો વીડિયો થયો વાયરલ
હળવદ શહેરના તલાટી લાંચ માંગતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ફરજમા આવતા કામોમા તલાટી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે જેનો વીડિયો વાયરલ થયો છે. શહેરના તલાટી હર્ષાબેનનો લાંચ માંગતો વીડિયો વાયરલ થયો છે જેમાં તલાટી કહી રહ્યા છે કે જો કામ ઝડપી કરાવવું હોય તો 500 રૂપિયા આપવા પડશે.

|Updated: Feb 15, 2020, 11:10 AM IST