Videos

હિમાચલમાં ભારે વરસાદના પગલે 250 ગુજરાતીઓ ફસાયા

હિમાચલમાં ભારે વરસાદને પગલે ચંબા જિલ્લાની મણિમહેશની યાત્રા રોકી દેવાઈ છે. ભ્રંગનાલામાં ભરમૌરને હડસરથી જોડતો પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. આ કારણે સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા છે. ચંબાથી મણીમહેશ વચ્ચે ૧૩ હજાર જેટલા યાત્રીઓ ફસાયા છે, જેમાં 250થી વધુ ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા છે. આ યાત્રીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરના મુસાફરોનો સમાવેશ થાય છે.

Video Thumbnail
Advertisement

Read More