Videos

નદીમાં ફેંકેલી જાળમાં માછલીઓ સાથે 35થી વધુ સાપ ફસાયા! જુઓ વીડિયો

ઘોઘંબાના જાબુવાણિયા ગામ માં એક યુવક માછીમારી કરવા ગયો જ્યાં તેનું મોત થયું ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે, તળાવમાં માછલી માટે નાખેલી જાળમાં આ યુવક પોતે ફસાયો હતો...આ ઉપરાંત આ જાળમાં 30થી વધુ સાપ પણ ફસાયા.. અને આ સાપના ડંખથી માછીમારનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે. 

Video Thumbnail
Advertisement

Read More