મુંબઇમાં મોડી રાત્રે ભારે વરસાદ, બપોરે 2:41 મિનિટ હાઇટાઇડનું એલર્ટ
માયાનગરી મુંબઇમાં જ્યાં ગણપતિ ઉત્સવન ધૂમ છે ત્યાં ગત રાત્રીએ થયેલા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. મુંબઇના કિંગ સર્કલ, માટુંગા, પરેલ અને અંધેરીના માર્ગો પર પાણી ભરાઇ ગયા છે. આ સાથે જ મુબંઇના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. ત્યારે તંત્રએ આજે સમુદ્રમાં હાઈટાઈડની ચેતવણી આપી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે 41 મીનીટ પર 4.54 મીટરના મોજા ઉછળી શકે છે. તંત્રએ તેના માટે એલર્ટ જાહેર કર્યું છે.

|Updated: Sep 03, 2019, 11:40 AM IST