Videos

સુરેન્દ્રનગરમાં 4 વર્ષના બાળકની હત્યા, લોકો જાહેરમાં હત્યારાને માર માર્યો

સુરેન્દ્રનગર જિલ્લમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં પાટડીના ખારાઘોડામાં 4 વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મનદુખ રાખીને હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ગ્રામજનોએ હત્યારાને ઝડપી લઇ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More