નરેશ કનોડિયાએ નવજોત સિદ્ધુ પર આકરા પ્રહાર કર્યા, જુઓ શુ કહ્યું
નરેશ કનોડિયાએ પોતાના આગવા અંદાજમાં એક વીડીયો વાયરલ કર્યો જેમાં તેમણે નવજોત સિદ્ધુને આડેહાથ લીધા અને તેમને ફિલ્મી સ્ટાઈલમાં કહ્યુ કે રોટલા તો હિન્દુસ્તાનના ખાઓ છે અને વખાણ પારકા દેશના કરો છો

|Updated: Apr 18, 2019, 04:10 PM IST