વડોદરાના વાઘોડિયા તાલુકામાં નર્મદા કેનાલમાં ભંગાણ
વડોદરાના વાઘોડિયા તાલુકામાં ઠેર ઠેર નર્મદા કેનાલમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના ગુગલપુર પાસે માઈનોર કેનાલમાં ભંગાણ પડ્યું હતું. માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી કોતરોમાં વહી રહ્યું છે. વાઘોડિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કેનાલોમાં ગાબડા છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે.

|Updated: Feb 14, 2020, 06:05 PM IST