નર્મદા નદીએ પાર કરી ઐતિહાસિક સપાટી, જુઓ વીડિયો
સમગ્ર ગુજરાત માટે રાહત અને આનંદના સમાચાર છે કારણ કે આ વર્ષે સારા વરસાદ બાદ સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

|Updated: Aug 31, 2019, 02:35 PM IST