ST, SC, OBC સમાજની મહિલાઓને મળવા પહોંચ્યા નૌશાદ સોંલકી
એસ.ટી, એસ.સી અને ઓબીસી સમાજની મહિલા ઉમેદવારોને મળવા કોંગ્રેસના ધારાસભ્ય નૌસદ સોલંકી અને ચંદનજી ઠાકોર પહોંચ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગનો 1લી ઓગસ્ટ 2018નો ઠરાવ રદ્દ કરવાની માંગ સાથે છેલ્લા 62 દિવસથી ગાંધીનગરમાં મહિલા ઉમેદવારોના ધરણાં અને ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

|Updated: Feb 10, 2020, 07:35 PM IST