Videos

ઝી 24 કલાકના અહેવાલ બાદ નવસારી કેનાલમાં પાણી છોડાયુ

ઝી 24 કલાકના અહેવાલ બાદ નવસારીના ચીખલી પંથકના ખેડૂતોમાં અનેરી ખુશી દેખાઈ રહી છે કારણ છે કે છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતુ હતુ તે હવે કેનાલમાં છોડાયુ છે, ગત 28 એપ્રીલે ઝી 24 કલાક બાદ ખેડૂતોની હાલાકીને લઈને એક અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આ અહેવાલ બાદ જ સિંચાઈ વિભાગને કેનાલમાં પાણી છોડવાની ફરજ પડી છે

Video Thumbnail
Advertisement

Read More