Videos

આવી બેદરકારી? વ્યક્તિ જીવિત.. તંત્રએ 'મારી નાંખ્યો'...જુઓ વીડિયો

negligence of Vadodara food and civil supplies department alive man declared dead watch video

પહેલા જીવતા માણસને કાગળ પર મારી નાખ્યો. હવે તેને ફરી જીવતો કરવા માટે 20 દિવસની રાહ. આવી ભૂલો ક્યારે સુધરશે? આવી લાલફીતાશાહીથી નાગરિકો ક્યારે મુક્તિ મેળવશે?આ છે જીવતા હનીફ કચ્છી. સરકારી ચોપડામાં છે મૃત. તંત્રની ઘોર લાલિયાવાડી. જીવતાને બનાવી દીધો મૃત. આટલું બદરકાર છે તંત્ર? તંત્ર હવે ફરી કરશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Video Thumbnail
Advertisement

negligence of Vadodara food and civil supplies department alive man declared dead watch video

Read More