Videos

કામ તો કરવું જ પડશે....PI અને DySPની બદલી પછી ત્યાંના સ્થાનિકોનો લેવાશે અભિપ્રાય, જુઓ Video

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ નવતર પ્રયોગ કર્યો છે. PI અને DySPની બદલી બાદ અભિપ્રાય લેવાશે. જ્યાં બદલી થશે ત્યાંના સ્થાનિકોનો અભિપ્રાય લેવાશે. લોકોનો પોલીસ કામગીરી વિશેનો અનુભવ જાણવામાં આવશે. 50થી વધુ કર્મચારીઓ ફોન કરીને અભિપ્રાય લેશે. 

new experiment After the transfer of PI and DySP Opinions of the locals will be taken watch video

Video Thumbnail
Advertisement

Read More